સિહોર: ઘાઘળી ગામે ભડિયા નું એકમ બંધ કરાવવા માંગ જો બંધ નો કરાવી શકાય તો ઈચ્છા મૃત્યુ ની મજૂરી આપવા માંગ કરી
સિહોર જેબી છાત્રાલય પાસે. પેટ્રોલ પંપ સામે રહેતા વિરલભાઈ પંડ્યા નામના અરજદારે જિલ્લા કલેકટર ને લેખિત રજૂઆત કરી અને ફરિયાદ નિવારણ માં તેમની ફરિયાદ લેવા માંગણી કરી તેમની ખેતીને અડીને ગેરકાયદેસર રીતે ભડીયા ના એકમને બંધ કરાવવા જીપીસીબી ગાંધીનગર દ્વારા પણ નોટિસ અને લાઈટ કનેક્શન બંધ કરવા સૂચના આપી છતાં એકમ ધમધમ તું છે જો બંધ કરી ન શકાય એમ હોય તો ઈચ્છા મૃત્યુની માંગ કરી