Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: મલાવ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના સેવાભાવી ઉમેદવાર રાજલબેન પટેલની ભવ્ય રેલીમાં ભગવો સાગર છલકાયો

Kalol, Panch Mahals | Apr 24, 2026
કાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી મધ્યે ૧૮- મલાવ તાલુકા પંચાયતના મહિલા અનામતની બેઠક પર આ વખતે ભાજપે યુવા અને સેવાભાવી મહિલા ઉમેદવાર તરીકે રાબોડ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભૌતિકકુમાર પટેલના પત્ની રાજલબેન ભૌતિકકુમાર પટેલની હાક વર્તાઈ રહી છે. ૨૬મી એપ્રિલે મતદાન થનાર હોવાથી ૨૪મીએ શુક્રવારના સાંજથી ચૂંટણી પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જાય તે પહેલાં રાજલબેન પટેલના સમર્થનમાં ભાજપના વાયબ્રન્ટ કરંટની રેલી યોજાઈ હતી.
કાલોલ: મલાવ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના સેવાભાવી ઉમેદવાર રાજલબેન પટેલની ભવ્ય રેલીમાં ભગવો સાગર છલકાયો - Kalol News