ભાવનગર શહેર: નવાગામ નજીક યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા સિવિલ હોસ્પિટલ ખાતેથી પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | Oct 22, 2026
ભાવનગર ના નવા ગામ નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રક સાથે ગળેફાંસો ખાધેલી હાલતે મૃતદેહ મળી આવતા સિવિલ હોસ્પિટલ ખાતે PM માટે લાવવામાં આવતા પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા હતા.