ધ્રાંગધ્રા: કબ્રસ્તાન બ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે યુવાનને અડફેટે લેતા સજાયો અકસ્માત ઇજાગ્રસ્ત ને હોસ્પિટલ ખસેડાયો
ધાંગધ્રા હળવદ રોડ કબ્રસ્તાન બ્રિજ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે આવીને મોટર સાયકલ લઈને જતા યુવકને ટક્કર મારતા અકસ્માત સજાયો જેમાં યુવાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી..