સુખસર: સુખસરના ભોજેલા ગામે DRDA નિયામકની મુલાકાત, કમ્પોસ્ટ અને સોક પીટની કરી સમીક્ષા
Sukhsar, Dahod | Oct 21, 2026
દાહોદના સુખસર તાલુકાના ભોજેલા ગામે DRDA નિયામકે કમ્પોસ્ટ અને સોક પીટની મુલાકાત લીધી. આચાર્ય સાથે પરામર્શ કરી નિર્મિત સુવિધાઓનો યોગ્ય ઉપયોગ અને નિયમિત જાળવણી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.