Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

જામનગર: સહકારી બેંકો-સંસ્થાઓ માટે યોજાયો સેમીનાર: ટેકસ ક્ષેત્રે સંકળાયેલા ૧૨૫ પ્રતિનિધિઓ રહ્યા હાજર

Jamnagar, Jamnagar | Dec 1, 2025
આવકવેરા વિભાગના ઇન્ટેલીજન્સ એન્ડ ક્રીમીનલ ઇન્વેસ્ટીગેસન, જામનગર દ્વારા અખિલેન્દ્ર પ્રતિાપ યાદવ, ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, અમદાવાદ તથા વીરભદ્રમ વિસ્લાવથ, એડિશનલ ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ૨૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જામનગરમાં સહકારી બેંકો અને સહકારી સંસ્થાઓ માટે જાગૃતિ અભિયાન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.