ગોધરા: મોરવા હડફના નાના ભામૈયા ખાતે નવા આંગણવાડી કેન્દ્ર-૩નું લોકાર્પણ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર રહ્યા ઉપસ્થિત
મોરવા હડફના નાના ભામૈયા ખાતે નવા આંગણવાડી કેન્દ્ર-૩નું લોકાર્પણ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર રહ્યા ઉપસ્થિત પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા વિસ્તારના નાના ભામૈયા ગામ ખાતે નવ નિર્મિત આંગણવાડી કેન્દ્ર-૩નું લોકાર્પણ ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે કરવામાં આવ્યું.બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પ્રાથમિક શિક્ષણને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આ આધુનિક આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર દ્વારા ગામના નાનાં ભૂલકાઓને વધુ સારી શૈક્ષ