કાલોલ: કાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટરો અને સ્થાનિક રહીશો દ્વારા પડતર પ્રશ્નો બાબતે રજુઆત કરી તોડફોડ કરાઈ
કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં આવેલી ભાગ્યોદય સોસાયટી જલારામ નગર સોસાયટી અને વૃંદાવન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન તેમજ હાલમાં વરસાદી સિઝન હોય એ વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન અને ડોર ટુ ડોર કચરો લેવા બાબતે પ્રશ્ન હોવાથી છેલ્લા ઘણા સમયથી રહીશો રજૂઆત કરે છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જેથી ચૂંટાયેલા સભ્યો સહિત સ્થાનિક રહીશોએ પાલિકામાં પહોંચ્યા જ્યાં કોઈ જવાબદાર અધિકારી જોવા મળ્યો નહોતો જેથી સ્થાનિકોએ પાલિકા