પોરબંદર: પોરબંદરમાં 24 કલાકમાં દારૂના 10 ગુના નોંધાયા, અનેક આરોપીઓ સામે કાર્યવાહી
પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂના 10 ગુનાઓ નોંધાયા છે. પોલીસે પીયુષ જુંગી, દિપક ગોહેલ સહિતના 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન એક મહિલા આરોપી હાજર મળી આવી ન હતી.