રાજુલા: રાજુલામાં બેફામ ઇનોવા કારે અનેકને અડફેટે લીધા, ચાલકની કરાઈ અટકાયત
Rajula, Amreli | Sep 27, 2026 રાજુલા બસ સ્ટેન્ડ નજીક બેફામ દોડતી ઇનોવા કારે બાઈક સવાર બે વ્યક્તિઓ સહિત અન્ય વાહનોને અડફેટે લીધા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત સર્જીને ભાગનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.