પાટણ વેરાવળ: સોમનાથમાં ભાવનગરના ૨,૧૦૦ શ્રદ્ધાળુઓનું આગમન, મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી ધ્વજપૂજા
રાજ્ય સરકારની 'શ્રવણ તીર્થ દર્શન યોજના' હેઠળ ભાવનગરના ૨,૧૦૦ થી વધુ શ્રદ્ધાળુઓએ ૪૧ બસ દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કર્યા. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.