Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ઉધના: દેવદ ગામમાં સાઈટ પર કામ કરતી વખતે છાતી પર ઈંટો પડતા મજૂરનું મોત

Udhna, Surat | Feb 24, 2026
સુરતના શહેરના વિસ્તારના દેવધગામ ખાતે એક બાંધકામ સાઈટ પર કરૂણ ઘટના બની હતી.ઈંટો ભરેલી બોરી માથા પર ઉંચકીને ચોથા માળ પર ચઢાવતી વખતે પગ લપસી જતા બોરીમાં ભરેલી ઈંટો મજુરની છાતી ઉપર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું.કડોદરા ખાતે આવેલા કૃષ્ણનગરમાં રહેતો ૨૬ વર્ષીય પંકજ પ્રેમ રાઠોડ મૂળ મહારાષ્ટ્ર જલગાવના વતની હાલમાં કડોદરા ખાતે પોતાની બહેન સાથે રહેતો હતો.

MORE NEWS

હાપુડમાં જ્વેલરી ખરીદવા ગયેલી યુવતી રિયાને તરસ લાગી. દુકાનદારે પોતાના નોકરને બાજુની કન્ફેક્શનરી દુકાનમાંથી બિસ્લેરીની બોટલ લાવવા મોકલ્યો. નોકર ડીપ ફ્રીઝરમાંથી બોટલ લઈને આવ્યો. તરસેલી રિયાએ બોટલ ખોલીને પાણી સમજી પી લીધું, પરંતુ તેમાં પાણીના બદલે તેજાબ ભરેલું હતું. હાલ રિયા મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે અને જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે......
બોટલ વેચનાર દુકાનદારનું કહેવું છે કે બોટલ સંપૂર્ણ સીલબંધ હતી અને કંપની તરફથી સપ્લાયમાં આવી હતી. પોલીસે દુકાનદારની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.....

હાપુડમાં જ્વેલરી ખરીદવા ગયેલી યુવતી રિયાને તરસ લાગી. દુકાનદારે પોતાના નોકરને બાજુની કન્ફેક્શનરી દુકાનમાંથી બિસ્લેરીની બોટલ લાવવા મોકલ્યો. નોકર ડીપ ફ્રીઝરમાંથી બોટલ લઈને આવ્યો. તરસેલી રિયાએ બોટલ ખોલીને પાણી સમજી પી લીધું, પરંતુ તેમાં પાણીના બદલે તેજાબ ભરેલું હતું. હાલ રિયા મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે અને જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે...... બોટલ વેચનાર દુકાનદારનું કહેવું છે કે બોટલ સંપૂર્ણ સીલબંધ હતી અને કંપની તરફથી સપ્લાયમાં આવી હતી. પોલીસે દુકાનદારની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.....

Udhna, Surat | Jul 11, 2026

રથયાત્રા પૂર્વે સુરત ક્રાઈમ બ્રાંચનું 'ઓપરેશન રેમ્બો'....
શહેરભરમાં સઘન કોમ્બિંગ અને સરપ્રાઇઝ રેઇડ....
100થી વધુ રેમ્બો, બટન, ડ્રેગન, પોકેટ અને ટેક્ટિકલ નાઈફ જપ્ત
70થી વધુ અસામાજિક તત્વો સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી....
ઓનલાઈન પ્લેટફોર્મ અને રિટેલ શોપની પણ તપાસ
જપ્ત હથિયારોનો અગાઉના ગુનાઓમાં ઉપયોગ થયો કે નહીં તેની તપાસ શરૂ......

રથયાત્રા પૂર્વે સુરત ક્રાઈમ બ્રાંચનું 'ઓપરેશન રેમ્બો'.... શહેરભરમાં સઘન કોમ્બિંગ અને સરપ્રાઇઝ રેઇડ.... 100થી વધુ રેમ્બો, બટન, ડ્રેગન, પોકેટ અને ટેક્ટિકલ નાઈફ જપ્ત 70થી વધુ અસામાજિક તત્વો સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી.... ઓનલાઈન પ્લેટફોર્મ અને રિટેલ શોપની પણ તપાસ જપ્ત હથિયારોનો અગાઉના ગુનાઓમાં ઉપયોગ થયો કે નહીં તેની તપાસ શરૂ......

Udhna, Surat | Jul 11, 2026

Bhumi Trivedi at Surat😍

Bhumi Trivedi at Surat😍

Udhna, Surat | Jul 11, 2026