ભુજ: ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે
Bhuj, Kutch | Apr 10, 2026 ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું કે, શિક્ષકોના વિવિધ પ્રશ્નો માટે રાજ્ય સ્તરે રજૂઆત કરાશે. જેમાં આચારસંહિતા બાદ બદલી કેમ્પનું શેડ્યુલ જાહેર કરવા, એચટેટ (H-TAT) આચાર્યોની બદલી અને ખાલી જગ્યાઓ ભરવાની માંગ મુખ્ય છે. ઉપરાંત, ગ્રાન્ટ વપરાશના પત્રકો માટે સમય મર્યાદા વધારવા અને જીપીએફ (GPF) ખાતાની પ્રક્રિયા ઝડપ