બોટાદ શહેર: બોટાદ જિલ્લા પોલીસ દ્વારા દશેરા નિમિત્તે કરવામાં આવ્યું શસ્ત્ર પૂજન
Botad City, Botad | Oct 20, 2026
દશેરાના પર્વે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એસપી કચેરી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.