વેજલપુર: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મનીષ ખૂંટની અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી
અમિત ખૂંટ આત્મહત્યા કેસ, મનીષ ખૂંટની અરજી હાઇકોર્ટે નકારી...રાજકોટ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં બે વકીલ પણ આરોપી છે. જેમને રાજકોટની કોર્ટે જામીન આપતા અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે તેમના જામીન રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ચુકાદો જાહેર કરતા મનીષ ખૂંટની અરજી નકારી..