ઉસ્માનપુરામાં રહેતા જ્વેલર્સ શોપના માલિકના ખાતામાંથી અજાણ્યા શખ્સ ટ્રાન્જેક્શન દ્વારા 83 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી દીધા છે. વેપારીના મોબાઈલ ફોનમાં OTP ના આવે તે માટે વેપારીનું સિમકાર્ડ પણ બંધ કરાવી દીધું હતું. વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી..