ગાંધીનગર: માણસા-વિસનગર હાઈવે પર ભારે વાહનો માટે 6 મહિનાનો પ્રતિબંધ, જાણો નવો રૂટ
માણસા-વિસનગર હાઈવે પર સુજલામ સુફલામ કેનાલ બ્રિજ અસુરક્ષિત હોવાથી 25 સપ્ટેમ્બર 2026થી 23 માર્ચ 2027 સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ તરીકે માણસા-પિલોઈ-વિજાપુર હાઈવેનો ઉપયોગ કરવો પડશે.