ગાંધીનગર: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમના નિવાસ સ્થાન સે-24 ખાતેથી જણાવ્યું હતું કે ફેબ્રુઆરીથી 38 સેલ્સિયસ તાપમાન રહેશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમના નિવાસ સ્થાન સે-24 ખાતેથી માહિતી આપતા જણાવ્યું હતું કે ફેબ્રુઆરીથી 38 સેલ્સિયસ તાપમાન રહેશે. ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા માં ઠંડા પવન ફૂંકાશે. 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાત માં વાદળો ઘેરાશે. સૌરાષ્ટ્ર ના રાજકોટમાં પણ વાદળો આવશે. ગુજરાતમાં આગામી 20 ફેબ્રુઆરી એ પવન નિંગતી વધશે. રાજ્યમાં કચ્છ માં પવન ની ગતી 23 કી.મી પ્રતિ કલાક વધશે. આગામી 18 થી 20 બાદ પણ પવન ફૂંકશે.