ગાંધીનગર: સેક્ટર 12 ખાતે આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ૧૦૦ દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો
ગાંધીનગર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગતનો યોજાયો સેમિનાર યોજાયો આરોગ્ય વિષયક સેમિનારમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિતિમાં યોજાયો.ટીબીથી સાજા થયેલા દર્દીઓ આપશે આરોગ્યમંત્રી સમક્ષ આપશે પ્રતિભાવસારવાર ચાલુ હોય તેવા દર્દી પણ રજૂ કરશે પ્રતિભાવ રજૂ કર્યા.રાજ્યમાં દર વર્ષે ટીબીના 1 લાખ 40 હજાર જેટલા નોંધાય છે કેસ.ટીબી નિર્મૂલન ઝુંબેશથી 90 ટકા દર્દીઓ થયા સાજા.