Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
amdvad17
1
અમદાવાદ શહેર: પોલીસનું સ્ટીકર વાળી એક્ટિવા પર જોખમી સવારી,વિડીયો વાયરલ
Ahmadabad City, Ahmedabad
| Jul 12, 2026
પોલીસ નું સ્ટીકર વાળી activa નો વિડીયોમાં વાયરલ થયો છે જે એકટીવા પર જોખમી સવારી ના દ્રશ્યો સામે આવ્યા છે.......
MORE NEWS
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનની કોઈપણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આજથી હવામાનની કોઈ આગાહી નહીં કરવાનો નિર્ણય અંબાલાલ પટેલે કર્યો છે. વિજ્ઞાનજાથાના જયંત પંડયાની ચિમકીથી ત્રસ્ત થઈ આગાહી નહીં કરવાનો નિર્ણય તેમણે કર્યો છે. #AmbalalPatel #WeatherForecast #GujaratWeather #GujaratNews #WeatherUpdate #FarmerNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026
'છૂટા નથી તો ઉતરી જાઓ', કંડક્ટરે મંત્રીને જ બસમાંથી ઉતારી દીધા! #Karnataka #BusConductor #TransportMinister #IndiaNews #BMTC #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026
ચાલતી ટ્રેનના સેલૂન કોચમાં રુદ્રાભિષેક કરાવવામાં આવ્યો હોવાની ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. વિવાદ વધતા ભારતીય રેલવેએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરીને સેલૂન કોચ સંબંધિત નિયમોની માહિતી આપી છે. #IndianRailways #RailwayRules #ViralNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026
સુરતના લંકાવિજય હનુમાન મંદિરે રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી છે. છેલ્લા 45 વર્ષથી યોજાતી આ પરંપરાગત રથયાત્રામાં આ વર્ષે પણ ભક્તો માટે 100 મણ મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. પ્રસાદની તૈયારીઓ માટે 150 જેટલી મહિલાઓ દ્વારા મગની સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. રથયાત્રાને લઈ મંદિર ટ્રસ્ટ અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. #Surat #LankavijayHanumanMandir #RathYatra2026 #JagannathRathYatra #GujaratNews #ReligiousNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026
ભગવાન શ્રી જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા મહોત્સવનો કાર્યક્રમ #JagannathRathYatra #Ahmedabad #JagannathMahaprabhu #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026
અમદાવાદ શહેર: પોલીસનું સ્ટીકર વાળી એક્ટિવા પર જોખમી સવારી,વિડીયો વાયરલ - Ahmadabad City News