![Amdavadમાં જિગરદાન ગઢવીની સાંજી નવરાત્રિના બીજા દિવસે ગરબા શરૂ ન થતાં હોબાળો થયો. અહેવાલ મુજબ, ફાયર NOC મળ્યા બાદ પણ પોલીસની મંજૂરી ન મળતાં આયોજન શરૂ થઈ શક્યું નહોતું.
પાસ લઈને પહોંચેલા ખેલૈયાઓને સિક્યુરિટીએ પ્રવેશ ન આપતાં ઘર્ષણ થયું. ત્યારબાદ કેટલાક રોષે ભરાયેલા ખેલૈયાઓએ ડોમમાં ઘૂસી તોડફોડ કરી અને પોસ્ટર ફાડ્યાં. રિફંડની માંગ વચ્ચે આયોજકોએ પૈસા પરત આપવાની જાહેરાત કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો.
#Amdavad #Navratri #JigardanGadhavi #Garba #AmdavadNews
[Amdavad, Jigardan Gadhavi, Jigrra, Saanji Navratri, Garba Event, Navratri News, Garba Passes, Police Permission, Fire NOC, Entry Dispute, Security, Vandalism, Refund Announcement, Garba Organisers, Amdavad News]](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F13_tue%2Fimg_1791886056482_360.jpg&w=3840&q=75)
Ahmadabad City, Ahmedabad | Oct 13, 2026