વડોદરાના માંજલપુર પેટાચૂંટણીમાં મતદાન બાદ પોલીસ સ્ટેશન પર મારામારીનો આક્ષેપ.....
વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મતદાન બાદ એક પરિવાર અને ભાજપના યુવા કાર્યકરો વચ્ચે માંજલપુર પોલીસ સ્ટેશન પરિસરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો આક્ષેપ છે.....
ઘટનાને પગલે પોલીસ સ્ટેશન પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અને તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે......