વ્યારા: કે. બી. પટેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન
Vyara, Tapi | Sep 30, 2026 વ્યારાની કે. બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને નવી ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.