ઘોઘા: પડવા ગામે કિસાન ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું
ઘોઘા તાલુકાના પડવા ગામે કિસાન ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા. 16/11/25 ના સાંજે 7 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના પડવા ગામે ઘોઘા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરતભાઈ ગોહિલની ઉપસ્થિતમાં કિસાન ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું આ કાર્ય ક્રમમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા