રાજુલા: રાજુલાના બાર પટોળીમાં સિંહનું રેસ્ક્યૂ કરતા વનવિભાગની ટીમ પર હુમલો
Rajula, Amreli | Sep 27, 2026 રાજુલાના બાર પટોળી ગામે બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન સિંહે વનવિભાગના ફોરેસ્ટર અને ટ્રેકર પર હુમલો કર્યો. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા અને ભાવનગર ખસેડવામાં આવ્યા છે.