ગોધરા: દુબઈ ફ્લાઇટ હાઇજેકનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર જાંબાઝ પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ગોધરાના શ્રી રામજી મંદિરે
દુબઈ ફ્લાઇટ હાઇજેકનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર જાંબાઝ પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ગોધરાના શ્રી રામજી મંદિરે મહાઆરતી યોજાઈ હતી દુબઈની ફ્લાઇટના હાઇજેકના પ્રયાસને પોતાની અપ્રતિમ બહાદુરીથી નિષ્ફળ બનાવી અનેક પ્રવાસીઓના જીવ બચાવનાર ગુજરાતી મૂળના જાંબાઝ પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર આ ઘટના દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા છે. દેશનું ગૌરવ વધારનાર આ બહાદુર પાયલોટ સત્વરે સ્વસ્થ થઈ જાય તે માટે ગોધરા સ્થિત ઐતિહાસિક શ્રી રામજી મંદિર ખાતે ખાસ પ્રાર્થના તેમ