ભુજ: પધ્ધર પોલીસ મથકે રૂપિયા 5.55 લાખ ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવાઈ
Bhuj, Kutch | Aug 2, 2026 પદ્ધર: રાહુલભાઈ માકાણીના ખાતામાંથી 6 મિનિટમાં રૂ. 5.55 લાખ ઉપાડી સાયબર ઠગાઈ પદ્ધર પોલીસ મથકે કોટડા આથમણા ગામના ખેડૂત રાહુલભાઈ કલ્યાણજીભાઈ માકાણી (પટેલ) ની ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે. તેમના બેંક ખાતામાંથી માત્ર 6 મિનિટમાં તબક્કાવાર કુલ રૂ. 5.55 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.