બોટાદ શહેર: બોટાદ: મોડી રાત્રે અટવાયેલી દીકરીની વહારે આવી 181 અભયમ્ ટીમ
Botad City, Botad | Oct 22, 2026
બોટાદમાં નવરાત્રિ દરમિયાન મોડી રાત્રે ઘરે જવા વાહન ન મળતાં મુશ્કેલીમાં મુકાયેલી દીકરીને 181 અભયમ્ હેલ્પલાઇન દ્વારા સુરક્ષિત ઘરે પહોંચાડવામાં આવી. 181 ટીમની સતર્કતાથી દીકરીને સમયસર મદદ મળી.