Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

આણંદમાં ACBનો ટ્રેપ: મહિલા ASI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI ગીતાબેન કમજીભાઈ દોઠા અને મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા લાંચ લેતા ઝડપાયા છે. મળતી માહિતી મુજબ, ફરિયાદીના પુત્રવધુએ પરિવારના સભ્યો વિરુદ્ધ કરેલી અરજીના મામલે હેરાનગતિ નહીં કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા નહીં લેવાની અવેજીમાં બંને મહિલા પોલીસ કર્મચારીઓએ ₹1.10 લાખની લાંચની માંગણી કરી હતી. આ મામલે ફરિયાદ મળતા આણંદ ACBએ ટ્રેપ ગોઠવી બંનેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરી છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. #anand #acbraid #GujaratNews #breakingnew #corruptioncase

MORE NEWS

લગ્નના 3 જ મહિનામાં પતિને ગુમાવ્યા, મહિલાની આંખો સુકાતી નથી! 

ગુજરાતી ફિલ્મજગતને પડી મોટી ખોટ… એક એવી દુર્ઘટના જેણે સમગ્ર ગુજરાતને જ નહીં પરંતુ આખા દેશને હચમચાવી દીધો. અમદાવાદમાં બનેલી ભયંકર પ્લેન ક્રેશ ઘટનાએ અનેક પરિવારોના સપનાઓને એક પળમાં તોડી નાંખ્યા.

લગ્નના માત્ર 3 મહિનામાં જ પતિને ગુમાવનાર પત્નીની વ્યથા આજે પણ હૃદયને સ્પર્શી જાય છે. આ દુર્ઘટનામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉભરતા ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનો પણ દુઃખદ અંત આવ્યો હતો.

એક વર્ષ પછી પણ ઘણા પ્રશ્નો હજુ અનઉત્તરિત છે…
👉 પ્લેન ક્રેશનું સાચું કારણ શું હતું?
👉 શું તપાસ પૂર્ણ થઈ?
👉 શું પીડિત પરિવારોને ન્યાય મળ્યો?

આ ખાસ રિપોર્ટમાં અમે જાણીશું પીડિત પરિવારની લાગણીઓ, તેમની સંઘર્ષભરી સફર અને ન્યાય માટેની તેમની અપેક્ષાઓ.

આ એક એવી કહાની છે… જ્યાં સપનાઓ અધૂરા રહી ગયા… પરંતુ આશા હજુ જીવંત છે.

📺 વિડિયો અંત સુધી જરૂર જુઓ અને તમારા વિચારો કોમેન્ટમાં જણાવો.

#AhmedabadPlaneCrash #GujaratiNews #SpecialReport #PlaneCrashIndia #BreakingNewsGujarati #MaheshKalawadia #GujaratiFilmIndustry #EmotionalStory #AccidentReport #JusticeForVictims #NewsUpdate #GujaratiSamachar #TrueStory #IndiaNews #humdekhengenews

લગ્નના 3 જ મહિનામાં પતિને ગુમાવ્યા, મહિલાની આંખો સુકાતી નથી! ગુજરાતી ફિલ્મજગતને પડી મોટી ખોટ… એક એવી દુર્ઘટના જેણે સમગ્ર ગુજરાતને જ નહીં પરંતુ આખા દેશને હચમચાવી દીધો. અમદાવાદમાં બનેલી ભયંકર પ્લેન ક્રેશ ઘટનાએ અનેક પરિવારોના સપનાઓને એક પળમાં તોડી નાંખ્યા. લગ્નના માત્ર 3 મહિનામાં જ પતિને ગુમાવનાર પત્નીની વ્યથા આજે પણ હૃદયને સ્પર્શી જાય છે. આ દુર્ઘટનામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉભરતા ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનો પણ દુઃખદ અંત આવ્યો હતો. એક વર્ષ પછી પણ ઘણા પ્રશ્નો હજુ અનઉત્તરિત છે… 👉 પ્લેન ક્રેશનું સાચું કારણ શું હતું? 👉 શું તપાસ પૂર્ણ થઈ? 👉 શું પીડિત પરિવારોને ન્યાય મળ્યો? આ ખાસ રિપોર્ટમાં અમે જાણીશું પીડિત પરિવારની લાગણીઓ, તેમની સંઘર્ષભરી સફર અને ન્યાય માટેની તેમની અપેક્ષાઓ. આ એક એવી કહાની છે… જ્યાં સપનાઓ અધૂરા રહી ગયા… પરંતુ આશા હજુ જીવંત છે. 📺 વિડિયો અંત સુધી જરૂર જુઓ અને તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. #AhmedabadPlaneCrash #GujaratiNews #SpecialReport #PlaneCrashIndia #BreakingNewsGujarati #MaheshKalawadia #GujaratiFilmIndustry #EmotionalStory #AccidentReport #JusticeForVictims #NewsUpdate #GujaratiSamachar #TrueStory #IndiaNews #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 11, 2026

અમદાવાદ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા લાડલા પુત્રની યાદમાં માતા રડી પડી

#AhmedabadPlaneCrash #JusticeForVictims #AhmedabadNews #PlaneCrash  #AI171 #AirIndiaFlight171 #humdekhengenews

અમદાવાદ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા લાડલા પુત્રની યાદમાં માતા રડી પડી #AhmedabadPlaneCrash #JusticeForVictims #AhmedabadNews #PlaneCrash #AI171 #AirIndiaFlight171 #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 11, 2026

આણંદમાં ACBનો ટ્રેપ: મહિલા ASI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI ગીતાબેન કમજીભાઈ દોઠા અને મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા લાંચ લેતા ઝડપાયા છે. મળતી માહિતી મુજબ, ફરિયાદીના પુત્રવધુએ પરિવારના સભ્યો વિરુદ્ધ કરેલી અરજીના મામલે હેરાનગતિ નહીં કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા નહીં લેવાની અવેજીમાં બંને મહિલા પોલીસ કર્મચારીઓએ ₹1.10 લાખની લાંચની માંગણી કરી હતી. આ મામલે ફરિયાદ મળતા આણંદ ACBએ ટ્રેપ ગોઠવી બંનેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરી છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. #anand #acbraid #GujaratNews #breakingnew #corruptioncase - Ahmadabad City News