આજે સોમવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ Amc તંત્ર દ્વારા રથયાત્રાના રુટ પરથી જરર્જીત મકાનો અને તેના ભાગ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે.જેમાં અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. રથયાત્રામાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે આ કામગીરી કરવામાં આવી હતી.