માલપુર: માલપુરમાં એલસીબીનું મોટું ઓપરેશન, ૪૨૫ કિલો પોશડોડા સાથે બિશ્નોઈ ગેંગનો આરોપી ઝડપાયો
માલપુરમાં એલસીબીએ ફિલ્મી ઢબે કાર્યવાહી કરી બિશ્નોઈ ગેંગના એક આરોપીને ૪૨૫ કિલો પોશડોડા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.