માંડવી ખાતે ફ્રેન્ડશીપ ડે ની અનોખી ઉજવણી કરાઈ
માંડવી જી ટી હાઈસ્કૂલ 1995 બેચના મિત્રો દ્વારા હર હંમેશ જીવ દયા તેમજ માનવતાવાદી પ્રવૃત્તિઓ કરાતી આવી છે ત્યારે આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે મિત્રો સાથે મળી ધઃબુડી તીર્થ ખાતે શ્વાનો ને લાપસી, માછલીઓને લોટ ખવડાવી અનોખી ઉજવણી કરતા આજના યુવાનો ને અનોખો સંદેશ આપ્યો હતો
આ પ્રસંગે ગ્રુપના દર્શનભાઈ ઓઝા,પ્રિયાશી ચંદ્રેશ માલમ, નિખીલ વાસાણી.નરેશ ભાનૂશાલી.જયેશ સોની, નિલેશ સોની, ચંદ્રેશ માલમ યૂગ ભાનૂશાલી, આયુષ્ય ભાનૂશાલી સહિત સહયોગી રહ્યા હતા
#mandvi #kutch #frend