લાંક ગામે છેવાડાના ફરિયા અને વિસ્તારમાં કાદવ કીચડથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્ય.લાંક ગામે આરોગ્ય કેન્દ્ર ની આજુબાજુ પણ ગંદકી નું સામ્રાજ્ય.બાયડ તાલુકાના લાંક ગામે આરોગ્ય કેન્દ્ર ની સામે થી ખેતરો (ચારી)તરફ જતા રસ્તા પર ચોમાસા દરમિયાન થયેલા કાદવ કીચડથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર વિડિયો વાઇરલ કરીને લાંક ગ્રામ પંચાયત અને લાગતા વળગતા તંત્રને ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા