Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મણિનગર: સોલા સિવિલ હોસ્પિટલમાં ફરી લિફ્ટ ખોટકાઈ

Maninagar, Ahmedabad | Jun 20, 2026
આજે શનિવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરીથી લિફ્ટ ખોટકાવવાની ઘટના બની છે. જેમાં સતત બીજા દિવસે લિફ્ટની સમસ્યા ઉભી થઈ છે. ત્યારે લિફ્ટ ખોટકાતા લોકો અટવાયા હતા.તમામ લોકોને મહા મુસીબતે દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યા હતા.