શિહોર ખાતે રહેતા પરિણીતા તના લગ્ન બાદ પતિએ દેહેજ તેમ જ પ્રેમ સંબંધ પરણીતાને ગાળો આપી તેમજ પત્નીએ તે તેની જ સગી ભાણકી સાથે પ્રેમ સંબંધ રાખીને પરણીતાને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજરાતી કાઢી મુકતા પરિણીતાએ પતિ તેમજ ભાણકી વિરુદ્ધ શિહોર પોલીસ પોષકમાં ફરિયાદ નોંધાવી છે