પારડી: પારડી વલ્લભ આશ્રમથી યુવાનોના સ્વાસ્થ્યની જાગૃતિ માટે 1200 લોકોએ દોડ લગાવી
Pardi, Valsad | Oct 13, 2024 રન પારડી રન" 2024 ની દોડનું આયોજન માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને રેસ પારડી દ્વારા યુવાનોને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે કરવામાં આવ્યું હતું.13મી ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલી આ દોડમાં 1200 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓરિસ્સા જેવા રાજ્યોના દોડવીરો પણ સામેલ થયા હતા.