નવસારી: નવયુક્ત ભાજપ અધ્યક્ષ ની નિમણૂક થતા પ્રદેશ કમલમ ખાતે નવસારીના ધારાસભ્યોએ લીધી મુલાકાત
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલની નિમણૂક થઈ છે જેને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નવસારીના ધારાસભ્ય અને ભાજપના અગ્રણીઓએ તેમને શુભકામના આપી હતી અને તેમનો અભિવાદન કર્યું હતું મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ પહોંચ્યા હતા.