કાલોલ: કાલોલ શહેરમાં અચાનક રાત્રીના દોઢ વાગ્યાના સુમારે કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી,વરસાદથી ગરમીમાં રાહત
ગતરોજ મોડી રાત્રીના સમયે કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો જ્યાં અચાનક કડાકા ભડાકા અને ભારે પવનના સૂસવાટા સાથે વરસાદી ઝાપટાં પડતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારોમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે રાતના દોઢ વાગ્યાના અરસામાં વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી છે ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વહ