Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: અમદાવાદના સરખેજ-SG હાઇવે પર મોડી રાત્રે ખાનગી JCB દ્વારા ભંગારના ગોડાઉન પર તોડફોડ કરવામાં આવી હોવાના આક્ષેપ

અમદાવાદના સરખેજ-SG હાઇવે પર મોડી રાત્રે ખાનગી JCB દ્વારા ભંગારના ગોડાઉન પર તોડફોડ કરવામાં આવી હોવાના આક્ષેપ. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાંચથી છ વખત 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર કોલ કરવા છતાં પોલીસ તરફથી કોઈ મદદ મળી નહીં. ખાનગી JCB દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું સામે આવ્યું છે.

MORE NEWS

અમદાવાદ શહેર: અમદાવાદના સરખેજ-SG હાઇવે પર મોડી રાત્રે ખાનગી JCB દ્વારા ભંગારના ગોડાઉન પર તોડફોડ કરવામાં આવી હોવાના આક્ષેપ - Ahmadabad City News