Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહેસાણા શહેર: મહેસાણાના હનુમંત (રાજગઢ)ની સીમમાંથી દેશી બંદૂક સાથે ડફેર શખ્સ ઝડપાયો

Mahesana City, Mahesana | Dec 21, 2025
મહેસાણા એસ.ઓ.જી. (Special Operation Group) ટીમે એક મોટી સફળતા મેળવી છે. હનુમંત (રાજગઢ) ગામની સીમમાંથી એક ૨૪ વર્ષીય શખ્સને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લેવામાં આવ્યો પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે હેડુવા (રાજગઢ) ગામની સીમમાં કરશનપુરા તરફ જતા રોડ પાસે આવેલા ખરાબામાં પંચોની હાજરીમાં રેડ કરી હતી

MORE NEWS

No related stories for this location.

મહેસાણા શહેર: મહેસાણાના હનુમંત (રાજગઢ)ની સીમમાંથી દેશી બંદૂક સાથે ડફેર શખ્સ ઝડપાયો - Mahesana City News