માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુદ્ધના ધોરણે કરાઇ
Mahesana City, Mahesana | Dec 22, 2025
મહેસાણા જિલ્લામાં માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, મહેસાણા દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. હાલમાં વિભાગ દ્રારા મહેસાણા બલોલ કાલરી રોડ પર ચારમાર્ગીયકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.