Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: મિરજાપર રોડ પર હોટલમાંથી એસી પાઈપની ચોરી મુદ્દે પોલીસ ફરિયાદ

Bhuj, Kutch | Apr 5, 2026
મિરજાપર રોડ પર હોટલમાંથી એસી પાઈપની ચોરી ભુજના સ્ટેશન રોડ પર આવેલી પ્રિન્સ હોટલની છત પરથી એસીના આઉટડોર યુનિટની ચોરી થઈ હતી. 'એ' ડિવિઝન પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ મિરજાપર રોડની લાકાશા હોટલમાંથી ₹૧૨,૦૦૦ની કિંમતના એસીના કોપર પાઈપ ચોર્યા હોવાની કબૂલાત પણ આપી છે.

MORE NEWS

ભુજ: મિરજાપર રોડ પર હોટલમાંથી એસી પાઈપની ચોરી મુદ્દે પોલીસ ફરિયાદ - Bhuj News