Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
चोरी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
factfindernews
Previous slide
Next slide
નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ https://thefactfinder.in/chhotaudaipur/a-new-bridge-built-at-a-cost-of-rs-1-crore-in-naswadi-is-in-controversy-there-is-a-lot-of-anger-as-the-approach-road-to-the-bridge-is-submerged-in-just-two-months/?amp=1 *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/CpObvxAehZRCPxZbMmK4Tt?s=cl&p=a&ilr=4 #factfindernews #nashwadi #chhotaudepur #bridge #Roadcollapse
Vadodara, Vadodara
| Sep 9, 2026
#factfindernews
#nashwadi
#chhotaudepur
#bridge
#roadcollapse
MORE NEWS
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ #factfindernews #CMO #vadodra #BJPgujarat #Openingceremony
Vadodara, Vadodara | Sep 20, 2026
ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઘમાસાણ મેયર ગીતાબેન મકવાણાએ અન્ય કામનું કહીને સભા જલ્દી પૂર્ણ કરવાનું જણાવ્યું હતું અને પ્રશ્નો દીઠ માત્ર ૫ મિનિટ ફાળવવાની વાત કરતા જ કોંગ્રેસ અને વિપક્ષી કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રજાના પ્રશ્નો માટે મહિને માત્ર એક જ વાર મળતી...આ ભારે હંગામા દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર મૂક પ્રેક્ષક બન્યા રહ્યા હતા, જ્યારે મામલો વધુ થતા ૧૦ મિનિટ માટે સભા રોકી દેવામાં આવી હતી અને સિનિયર આગેવાનોએ વચ્ચે પડીને બંને જૂથના કોર્પોરેટરોને છૂટા પાડ્યા હતા #factfindrenews #vadodara #vmc #BJPgujarat #vmcmeeting
Vadodara, Vadodara | Sep 20, 2026
મુજપુર-ગંભીરા બ્રિજનું લોકાર્પણ #factfindernews #padra #vadodara #CMO #BJPgujarat
Vadodara, Vadodara | Sep 20, 2026
'ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો'
Vadodara, Vadodara | Sep 20, 2026
સાવલીમાં વીજકરંટ લાગવાથી વૃદ્ધનું મો*ત #factfindernews #savli #dead #Vadodara #court
Vadodara, Vadodara | Sep 20, 2026
મોટરસાયકલ ચાલકો સામસામે અથડાયા:એકનું મો*ત #factfindernews #vadodara #factfinder #Savli
Vadodara, Vadodara | Sep 20, 2026
વોર્ડ- 9 વિસ્તારમાં અકસ્માત બાદ હડકંપ #factfindernews #Accident #gmers #ramapeer #subhanpuraVadodara
Vadodara, Vadodara | Sep 20, 2026
મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસનો અનોખો વિરોધ વડોદરા મહાનગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં વિપક્ષી કોંગ્રેસના સભ્યો દ્વારા તંત્રની ઘોર બેદરકારી સામે અનોખી અને આક્રમક શૈલીમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સભાની શરૂઆતમાં જ કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશી હાથમાં દીવા લઈને પહોંચ્યા હતા અને હરણી બોટકાંડના નિર્દોષ મૃતકોને દીવા પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના અન્ય કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ લખાણવાળી ટી-શર્ટ અને શહેરમાં વધતી જતી નશાખોરી તથા પ્રજાને પડતી હાલાકી દર્શાવતા પોસ્ટરો સાથે સભાખંડમાં પ્રવેશ્યા હતા. તંત્ર સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે 'સયાજી નગરી પછી આપો' ની માંગ ઉઠાવીને પાલિકાનું ધ્યાન દોરવાનો આ વિશિષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો હતો. #factfindernews #vadodara #vmcmeeting #BJPgujarat #congrass
Vadodara, Vadodara | Sep 20, 2026
જૂનીગઢીના શ્રીજીની ભાવભીની વિદાય #factfindernews #vadodara #factfinder #police
Vadodara, Vadodara | Sep 20, 2026