પારડી: અરનાલા માં ચૂલો સળગાવવા જતાં વૃદ્ધ મહિલા ગંભીર રીતે દાઝી
Pardi, Valsad | Oct 11, 2024 પારડીના અરનાલાગામે 75 વર્ષીય વૃદ્ધ મહિલા ઘરે પાણી ગરમ કરવા ચૂલો સળગાવવા કપડાં પર આગ લાગતાં વૃદ્ધ મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી જેવોને હાલ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.