દાંતા: પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા માણેકના ધામ ખાતે પર્વત પર વૃક્ષારોપણ કરાયું.
પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા માણેકના ધામ ખાતે પર્વત ઉપર વૃક્ષારોપણ કરાયું.આજે સાંજે 6:30 કલાક આસપાસ મળતી વિગત પ્રમાણે દાંતા તાલુકાનું વડુમથક દાંતા,દાતા નજીક આવેલ માણેકનાથ ધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા માણેકનાથ ધામ ખાતે પર્વતની ઉપર વૃક્ષારોપણ કરાયું હતો.જેમાં બહોળી સંખ્યામાં પ્રકૃતિ મિત્ર ગ્રુપના લોકોને સાથે પ્રકૃતિ પ્રેમીઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરાયું હતું.