આજે ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ચાંદલોડીયામાં ડિમોલિશન કરવામાં આવ્યુ હતુ.જેમાં સતત 3 દિવસથી ડિમોલિશન ચાલી રહ્યુ છે આજે પણ સતત ચોથા દિવસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.જેમાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી.લોકોનો વિરોધ અને વિરોધ વચ્ચે કામગીરી કરવામાં આવી હતી.