ગોધરા: દેલોચ ગામે ₹1.05 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 9 નવા વર્ગખંડોનું લોકાર્પણ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર રહ્યા ઉપસ્થિત
મોરવા હડફના દેલોચ ગામે ₹1.05 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 9 નવા વર્ગખંડોનું લોકાર્પણ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર રહ્યા ઉપસ્થિત,મોરવા હડફ તાલુકાના દેલોચ ગામમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ વિકાસકાર્યને સાકાર કરવામાં આવ્યું છે. અહીં ₹1.05 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેલોચ પ્રાથમિક શાળાના 9 નવા વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે કરવામાં આવ્યું. મોરવા હડફ તાલુકાના દેલોચ ગામ ખાતે ₹1.05 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેલોચ પ્રાથમિ