અસારવા: ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના મતવિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને રહીશોમા રોષ
ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પોતાના જ મતવિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી આવી રહેલા પ્રદૂષિત પાણીના વિરોધમાં સ્થાનિક લોકોએ ઉગ્ર હોબાળો મચાવ્યો..