સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ટીમે રોહી વિશેના અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપી આદમભાઈ સલીમભાઈ માણેક રહે વડનગર વાળા શખ્સને એ ડિવિઝન પોલીસ ટીમે વાપીના આધારે ઝડપી પાડી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
વઢવાણ: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને A ડિવિઝન પોલીસ ટીમ એ વડનગર રહેતા શખ્સને ઝડપી પાડ્યો - Wadhwan News