મહેસાણા: જિલ્લામાં બેસતા વર્ષ પર 108 ને 95 કેસ તો ભાઈ બીજના દિવસે 85 કેસ મળ્યા
મહેસાણા 108 એમ્બ્યુલન્સ રેગ્યુલર દિવસો માં એવરેજ 74 કેસ હોય છે.બેસતા વર્ષે 95 કેસ હતા જેની ટકાવારી 28.38%.ભાઈબીજ નાં દિવસે 85 કેસ હતા જેની ટકાવારી 14.86%કેસ હતા.જેમાંથી નવા વર્ષ નાં દિવસે મારામારી નાં -7, દાઝી જવા નાં -0, પડી જવા નાં - 5, એક્સિડન્ટ નાં -43, છાતી માં દુઃખાવા નાં -1, શ્વાસ લેવા ની તકલીફ નાં - 3, અને ઝાડા ઉલ્ટી નાં - 2 કેસ હતા.જ્યારે ભાઈબીજ નાં દિવસે મારામારી નાં - 5, દાઝી જવા નાં - 0, પડી જવા નાં - 3, એક્સિડન્ટ નાં - 26, કેસ મળ્યા